• About
  • Contact
  • Privacy

WeRecipes

Simple and easy to cook vegetarian recipes.

  • Home
  • Indian Cuisine
    • Gujarati Cuisine
    • Punjabi Cuisine
    • Maharashtrian Cuisine
    • South Indian Cuisine
    • Rajasthani Cuisine
  • World Cuisine
    • Italian Cuisine
    • Mexican Cuisine
    • Chinese Cuisine
  • Kids Recipes
  • Summer Recipes

સેવ ટામેટા નું શાક (Sev Tameta Nu Shaak in Gujarati)

July 11, 2014 by Gopi Patel 2 Comments

Sev Tometa Nu Shaak Recipe
Read in Englishहिन्दी में पढ़े
સેવ ટામેટા નું શાક (Sev Tameta Nu Shaak in Gujarati)
 
Print
Prep time
5 mins
Cook time
15 mins
Total time
20 mins
 
સેવ ટામેટા નું શાક (Sev Tameta Nu Shaak in Gujarati): Read famous Gujarati curry sev tameta nu shaak in Gujarati language.
Author: Gopi Patel
Recipe type: Main
Cuisine: Gujarati
Serves: 2
Ingredients
  • ટામેટા: 2 કપ
  • સેવ: 1 કપ, જાડી સેવ
  • લસણ: 1 ચમચી, બારીક સમારેલા
  • તેલ: 1 ચમચી
  • રાઈ: 1 ચમચી
  • જીરું: 1 ચમચી
  • હિંગ: 1/4 ચમચી
  • લાલ મરચું પાવડર: 1 ચમચી
  • હળદર: 1 ચમચી
  • ધાણા જીરું: 1 ચમચી
  • પાણી: 1/2 કપ
  • ખાંડ: 1 ચમચી અથવા સ્વાદ અનુસાર
  • કોથમીર: 2 ચમચી
  • મીઠું: સ્વાદ અનુસાર
Instructions
  1. ટામેટા ધોઈ ને મધ્યમ આકાર ના ટુકડા માં સમારીલો। લસણ છોલી બારીક કાપીલો.
  2. એક કઢાઈ માં તેલ ગરમ કરો અને રાઈ જીરું નાખી સાતડો. હવે હિંગ અને સમારેલું લસણ નાખી એક મિનીટ માટે વઘારો.
  3. હવે કાપેલા ટામેટા નાખી મસાલા કરી લો. લાલ મરચું , હળદ, ધાણા જીરું અને મીઠું નાખી ટામેટા નરમ થાય ત્યાં સુધી હલાવો.
  4. એક નાની ચમચી ખાંડ નાખી મિક્ષ કરો .
  5. પરોસતા પેહલા ટામેટા ની ગ્રેવી માં સેવ નાખી વ્યવસ્થિત હલાવી લો.
  6. ઉપ્પર થી કોથમીર નાખી ગરમા ગરમ રોટલી સાથે પરોસો.
3.2.1311

સેવ ટામેટા નું શાક (Sev Tameta Nu Shaak in Gujarati)

ટામેટા ધોઈ ને મધ્યમ આકાર ના ટુકડા માં સમારીલો। લસણ છોલી બારીક કાપીલો.

Sev Tometa Nu Shaak ingredientsએક કઢાઈ માં તેલ ગરમ કરો અને રાઈ જીરું નાખી સાતડો. હવે હિંગ અને સમારેલું લસણ નાખી એક મિનીટ માટે વઘારો.

Sev Tometa Nu Shaak Recipe tempringહવે કાપેલા ટામેટા નાખી મસાલા કરી લો.

Sev Tometa Nu Shaak Recipe tomatoલાલ મરચું , હળદ, ધાણા જીરું અને મીઠું નાખી ટામેટા નરમ થાય ત્યાં સુધી હલાવો. એક નાની ચમચી ખાંડ નાખી મિક્ષ કરો.

Sev Tometa Nu Shaak Recipe masalaSev Tometa Nu Shaak Recipe boilingપરોસતા પેહલા ટામેટા ની ગ્રેવી માં સેવ નાખી વ્યવસ્થિત હલાવી લો.

Sev Tometa Nu Shaakસેવ ટામેટા નું શાક  તૈયાર છે. ઉપ્પર થી કોથમીર નાખી ગરમા ગરમ રોટલી સાથે પરોસો.

Sev Tometa Nu Shaak recipes

Related Recipes

  • Sev Tometa Nu Shaak RecipeSev Tamatar Recipe, Sev Tameta Nu Shaak | Sev Tamatar Bhaji
  • ratlami sev sabzi recipeRatlami Sev Sabji – How to make Ratlami Sev Sabji
  • Tomato Peanut Curry Recipe, Maharashtrian Tamatar Shingdana Bhaji
  • Instant Onion Tomato Chutney Recipe for Dosa, South Indian Chutney
  • Green Moong Dal Recipe, Sabut Moong Dal Recipe (Akha Mung)
  • sev puri chaat dahi puri chaatSev Puri Chaat, How to make Sev Puri Chaat at Home

Install Free Android App

Click to Install free WeRecipes Android app

Get new recipes via Email. Enter your email address.


Categories: Curry Recipes, Gujarati Cuisine, North Indian Cuisine Ingredients: Sev, Tomato (Tamatar)

Comments

  1. Goaps says

    November 1, 2014 at 1:58 pm

    Nyc sabji n really very enjoying
    its very useful to me in lonliness..
    tqs

    Reply
    • Gopi Patel says

      November 10, 2014 at 10:17 pm

      Thanks Goaps..

      Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  

Install Mobile App for WeRecipes

Free Android App

Free Recipes

Get free recipes in your Inbox. Subscribe now!

Recipes

  • Snacks & Appetizer
  • Curry Recipes
  • Rice Recipes
  • Milkshakes & Smoothies
  • Juices & Sherbets
  • Sweets & Desserts
  • Chutney
  • Dahi Raita
  • Soup & Shorba

Related Recipes

  • Sev Tometa Nu Shaak RecipeSev Tamatar Recipe, Sev Tameta Nu Shaak | Sev Tamatar Bhaji
  • ratlami sev sabzi recipeRatlami Sev Sabji – How to make Ratlami Sev Sabji
  • Tomato Peanut Curry Recipe, Maharashtrian Tamatar Shingdana Bhaji
  • Instant Onion Tomato Chutney Recipe for Dosa, South Indian Chutney
  • Green Moong Dal Recipe, Sabut Moong Dal Recipe (Akha Mung)
  • sev puri chaat dahi puri chaatSev Puri Chaat, How to make Sev Puri Chaat at Home

Links

  • About
  • Contact
  • Privacy
  • Recipe Index
  • Ingredient Index
  • हिन्दी वेबसाइट

Latest Recipes

Leftover Khichdi Paratha Recipe, How to make Paratha from Leftover Khichdi
Crispy Fried Bread Recipe, Gujarati Vaghareli Bread Recipe
Eggless Banana Bread Recipe, How to make Eggless Banana Bread
Easy Coconut Burfi Recipe, Coconut Burfi without Condensed Milk and Khoya
How to Make Ghee From Butter at Home | Ghee Recipe from Butter

Copyright © 2019 · WeRecipes.com