
સેવ ટામેટા નું શાક (Sev Tameta Nu Shaak in Gujarati)
Prep time
Cook time
Total time
સેવ ટામેટા નું શાક (Sev Tameta Nu Shaak in Gujarati): Read famous Gujarati curry sev tameta nu shaak in Gujarati language.
Author: Gopi Patel
Recipe type: Main
Cuisine: Gujarati
Serves: 2
Ingredients
- ટામેટા: 2 કપ
- સેવ: 1 કપ, જાડી સેવ
- લસણ: 1 ચમચી, બારીક સમારેલા
- તેલ: 1 ચમચી
- રાઈ: 1 ચમચી
- જીરું: 1 ચમચી
- હિંગ: 1/4 ચમચી
- લાલ મરચું પાવડર: 1 ચમચી
- હળદર: 1 ચમચી
- ધાણા જીરું: 1 ચમચી
- પાણી: 1/2 કપ
- ખાંડ: 1 ચમચી અથવા સ્વાદ અનુસાર
- કોથમીર: 2 ચમચી
- મીઠું: સ્વાદ અનુસાર
Instructions
- ટામેટા ધોઈ ને મધ્યમ આકાર ના ટુકડા માં સમારીલો। લસણ છોલી બારીક કાપીલો.
- એક કઢાઈ માં તેલ ગરમ કરો અને રાઈ જીરું નાખી સાતડો. હવે હિંગ અને સમારેલું લસણ નાખી એક મિનીટ માટે વઘારો.
- હવે કાપેલા ટામેટા નાખી મસાલા કરી લો. લાલ મરચું , હળદ, ધાણા જીરું અને મીઠું નાખી ટામેટા નરમ થાય ત્યાં સુધી હલાવો.
- એક નાની ચમચી ખાંડ નાખી મિક્ષ કરો .
- પરોસતા પેહલા ટામેટા ની ગ્રેવી માં સેવ નાખી વ્યવસ્થિત હલાવી લો.
- ઉપ્પર થી કોથમીર નાખી ગરમા ગરમ રોટલી સાથે પરોસો.
સેવ ટામેટા નું શાક (Sev Tameta Nu Shaak in Gujarati)
ટામેટા ધોઈ ને મધ્યમ આકાર ના ટુકડા માં સમારીલો। લસણ છોલી બારીક કાપીલો.


એક કઢાઈ માં તેલ ગરમ કરો અને રાઈ જીરું નાખી સાતડો. હવે હિંગ અને સમારેલું લસણ નાખી એક મિનીટ માટે વઘારો.


હવે કાપેલા ટામેટા નાખી મસાલા કરી લો.


લાલ મરચું , હળદ, ધાણા જીરું અને મીઠું નાખી ટામેટા નરમ થાય ત્યાં સુધી હલાવો. એક નાની ચમચી ખાંડ નાખી મિક્ષ કરો.





પરોસતા પેહલા ટામેટા ની ગ્રેવી માં સેવ નાખી વ્યવસ્થિત હલાવી લો.


સેવ ટામેટા નું શાક તૈયાર છે. ઉપ્પર થી કોથમીર નાખી ગરમા ગરમ રોટલી સાથે પરોસો.






Goaps says
November 1, 2014 at 1:58 pmNyc sabji n really very enjoying
its very useful to me in lonliness..
tqs


Gopi Patel says
November 10, 2014 at 10:17 pmThanks Goaps..