
ગુજરાતી વઘારેલી ખીચડી (Vaghareli Khichdi in Gujarati) – વાંચો ગુજરાતી વઘારેલી ખીચડી બનવાની સરળ રેસીપી.
ગુજરાતી વઘારેલી ખીચડી (Vaghareli Khichdi in Gujarati Language)
Prep time
Cook time
Total time
ગુજરાતી વઘારેલી ખીચડી (Vaghareli Khichdi in Gujarati): Vaghareli khichdi recipe in Gujarati language. Read how to make Gujarati Vaghareli Khichdi
Author: Gopi Patel
Recipe type: Main
Cuisine: Gujarati
Serves: 2
Ingredients
ખીચડી માટે
- ચોખા: 1/2 કપ
- લીલા મગની દાળ: 1/4 કપ
- ચણાની દાળ: 1/4 કપ
- તુવેરની દાળ: 1/4 કપ
વઘાર માટે
- ઘી: 1 ચમચી
- તેલ: 1 ચમચી
- જીરું: 1 ચમચી
- તજ: 1/2 ઇંચ ટુકડો
- તેજ પત્તા: 1 ભાગ
- લવિંગ: 2 ભાગ
- હળદર: 1 ચમચી
- સુકા લાલ મરચાં: 1 ભાગ
- હિંગ: 1/4 ચમચી
- પાણી: 2 કપ
- મીઠું: સ્વાદ અનુસાર
Instructions
- ચોખા, લીલા મગની દાળ, ચણાની દાળ અને તુવેરની દાળ ને પાણી માં ધોઈ લો.
- પ્રેસર કુકર માં ઘી ગરમ કરો અને ઘી માં થોડુ તેલ ઉમેરો. ગરમ ઘી માં જીરું, લવિંગ, તજ, લાલ મરચું, હિંગ અને તેજ પત્ર નાખી સાંતળો.
- ગરમ મસાલા સંતળાઈ જાય પછી કુકર માં ચોખા અને દાળ નાખી વ્યવસ્તીત હલાવી લો.
- હળદળ અને મીઠું નાખી થોડું પાણી ઉમેરો અને ધકાણ ઢાંકી ડો.
- પ્રેસર કુકર માં ખીચડી 20 મિનીટ માટે બાફવા ડો। 3 થી 4 સીટી પછી ખીચડી બની જશે.
- વઘારેલી ખીચડી ત્યાર છે. ખીચડી ને ગરમા ગરમ કાઢી, દહીં, પાપડ અને અથાણા સાથે પિરસો.
વઘારેલી ખીચડી બનવાની વિધિ (Vaghareli Khichdi in Gujarati)
ચોખા, લીલા મગની દાળ, ચણાની દાળ અને તુવેરની દાળ ને પાણી માં ધોઈ લો.


પ્રેસર કુકર માં ઘી ગરમ કરો અને ઘી માં થોડુ તેલ ઉમેરો. ગરમ ઘી માં જીરું, લવિંગ, તજ, લાલ મરચું, હિંગ અને તેજ પત્ર નાખી સાંતળો.


ગરમ મસાલા સંતળાઈ જાય પછી કુકર માં ચોખા અને દાળ નાખી વ્યવસ્તીત હલાવી લો. હળદળ અને મીઠું નાખી થોડું પાણી ઉમેરો અને ધકાણ ઢાંકી દો. પ્રેસર કુકર માં ખીચડી 20 મિનીટ માટે બાફવા ડો. 3 થી 4 સીટી પછી ખીચડી બની જશે.


વઘારેલી ખીચડી ત્યાર છે। ખીચડી ને ગરમા ગરમ ગુજરાતી કઢી, દહીં, પાપડ અને અથાણા સાથે પિરસો.






Mahesh Patel says
February 26, 2017 at 6:18 amI noticed in Gujarati khichdi gopi never mentioned how much water to add


Gopi Patel says
March 18, 2017 at 6:03 pmHi Mahesh, I have mentioned how much water to be added in the ingredient box above the post. You need to add 2 cups of water.