ફાડા લાપસી (Fada Lapsi in Gujarati) – ઘઉં ના ફાડા ની લપસી ગુજરાત રાજ્ય માં ખુબજ પ્રખ્યાત વાનગી છે. આ વાનગી તેહવારો માં ખાસ કરીને નવરાત્રી, જન્માષ્ટમી, દિવાળી માં બનવા માં આવે છે.
- ઘી: 1 ચમચી
- ઘઉં ના ફાડા: 1/2 કપ
- એલચી: 1/2 ચમચી, પાઉડર
- સૂકા મેવા: 1 ચમચી
- ખાંડ: 2 ચમચી (સ્વાદ અનુસાર)
- પાણી: 1 1/2 કપ
- નોન-સ્તીચ્ક કઢાઈ માં એક ચમચી ઘી ગરમ કરો.
- ઘી ઓગળી જાઈ પછી તેમાં ઘઉં ના ફાડા ઉમેરા અને સારી રીતે હલાવી લો.
- ઘઉં ના ફાડા ને 5 થી 7 મિનીટ માટે ઘી માં સાતડો જ્યાં સુધી રંગ સફેદ થઈ જાય.
- હવે ફાડા માં નવશેકું ગરમ પાણી ઉમેરો આના થી ફાડા નરમ પડશે.
- હવે 2 ચમચી ખાંડ ઉમેરો અને ફાડા લાપસી હલાવી ખાંડ ઓગળી નાખો.
- ફાડા લાપસી માં એલચી નો સ્વાદ ખુબજ સરસ લાગે છે। 2 થી 3 લીલી એલચી નો ભુક્કો અને કાજુ, બદામ, કિશ્મીસ ફાડા લાપસી માં ઉમેરસું.
- ફાડા લાપસી ને ચાખી લો। હવે ફાડા લાપસી માં એલચી નો ભુક્કો અને સુકા મેવા નાખી હલાવી લો.
- ઘઉં ના ફાડા ની લાપસી ત્યાર છે। ગરમા ગરમ પીરોસો.
ઘઉં ના ફાડા ની લાપસી – ફાડા લાપસી (Fada Lapsi Recipe in Gujarati)
નોન-સ્તીચ્ક કઢાઈ માં એક ચમચી ઘી ગરમ કરો.
Leave a Reply