ઘઉં ના ફાડા ની લાપસી (Fada Lapsi in Gujarati)
Author: 
Recipe type: Dessert
Cuisine: Gujarati
Prep time: 
Cook time: 
Total time: 
Serves: 2
 
ઘઉં ના ફાડા ની લાપસી (Fada Lapsi in Gujarati): Read fada lapsi recipe in Gujarati language. Daliya lapsi recipe in Gujarati.
Ingredients
  • ઘી: 1 ચમચી
  • ઘઉં ના ફાડા: 1/2 કપ
  • એલચી: 1/2 ચમચી, પાઉડર
  • સૂકા મેવા: 1 ચમચી
  • ખાંડ: 2 ચમચી (સ્વાદ અનુસાર)
  • પાણી: 1 1/2 કપ
Instructions
  1. નોન-સ્તીચ્ક કઢાઈ માં એક ચમચી ઘી ગરમ કરો.
  2. ઘી ઓગળી જાઈ પછી તેમાં ઘઉં ના ફાડા ઉમેરા અને સારી રીતે હલાવી લો.
  3. ઘઉં ના ફાડા ને 5 થી 7 મિનીટ માટે ઘી માં સાતડો જ્યાં સુધી રંગ સફેદ થઈ જાય.
  4. હવે ફાડા માં નવશેકું ગરમ પાણી ઉમેરો આના થી ફાડા નરમ પડશે.
  5. હવે 2 ચમચી ખાંડ ઉમેરો અને ફાડા લાપસી હલાવી ખાંડ ઓગળી નાખો.
  6. ફાડા લાપસી માં એલચી નો સ્વાદ ખુબજ સરસ લાગે છે। 2 થી 3 લીલી એલચી નો ભુક્કો અને કાજુ, બદામ, કિશ્મીસ ફાડા લાપસી માં ઉમેરસું.
  7. ફાડા લાપસી ને ચાખી લો। હવે ફાડા લાપસી માં એલચી નો ભુક્કો અને સુકા મેવા નાખી હલાવી લો.
  8. ઘઉં ના ફાડા ની લાપસી ત્યાર છે। ગરમા ગરમ પીરોસો.
Recipe by WeRecipes at https://werecipes.com/gujarati/fada-lapsi-in-gujarati/