વાલ નું શાક (Vaal nu shaak in Gujarati)
વાલ નું શાક (Vaal nu shaak in Gujarati): Read vaal nu shaak recipe in Gujarati. Gujarati vaal nu shaak recipe in Gujarati language.
Author: Gopi Patel
Recipe type: Main
Cuisine: Gujarati
Serves: 2
Ingredients
- વાલ: 1 કપ, પાણી માં પલાળેલા
- ડુંગળી: 1 કપ સમારેલી
- ટામેટા: 1 કપ સમારેલા
- તેલ: 1 ચમચી
- રાઈ: 1 ચમચી
- જીરું: 1 ચમચી
- લીલા મરચાં: 1 ચમચી, બારીક કાપેલા
- લસણ: 1/2 ચમચી , પેસ્ટ
- આદુ: 1/2 ચમચી, ખમણેલું
- લાલ મરચું પાવડર: 1 ચમચી
- ધાણા પાવડર: 1 ચમચી
- ગરમ મસાલા: 1/2 ચમચી
- લવિંગ અને તજ પાવડર: 1/2 ચમચી, વૈકલ્પિક
- હિંગ: 1/4 ચમચી
- મીઠું: સ્વાદ અનુસાર
Instructions
- વાલ ને ધોઈ ને પાણી માં 8 કલાક/એક રાત માટે પાલડી દો.
- પલાળેલા વાલ બીજા દિવસે પ્રેસર કુકર માં 25 મિનીટ માટે બાફવા મુકો.
- બીજી બાજુ કડાઈ માં તેલ ગરમ કરો અને રાઈ, જીરું નાખી ફૂટવા મુકો.
- હવે તેલ માં હિંગ, લીલું મરચું, આદું, લસણ નાખી એક મિનીટ માટે ગરમ કરો.
- બારીક સમારેલી ડુંગળી તેલ માં નાખી 3 મિનીટ માટે સાતડો.
- હવે સમારેલા ટામેટા નાખી ટામેટા નરમ થાય ત્યાં સુધી સાંતળો.
- ટામેટા નરમ પડે એટલે મસાલા નાખીએ: લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, લવિંગ અને તજ નો ભુક્કો નાખી 3 - 4 મિનીટ માટે મસાલ ને કુક કરો.
- એક કૂપ પાણી અને બાફેલા વાલ નાખી શાક ને હલાવો અને 5 મિનીટ સુધી બનાવો.
- વાલ નું શાક ત્યાર છે. વાલ ના શાક ને ગરમા ગરમ રોટલી / ચાંપતી સાથે પીરોસો.
વાલ નું શાક બનવા ની વિધિ (Vaal nu shaak in Gujarati)
વાલ ને ધોઈ ને પાણી માં 8 કલાક/એક રાત માટે પાલડી દો. પલાળેલા વાલ બીજા દિવસે પ્રેસર કુકર માં 25 મિનીટ માટે બાફવા મુકો.
Leave a Reply