વાલ નું શાક (Vaal nu shaak in Gujarati)
Author: 
Recipe type: Main
Cuisine: Gujarati
Serves: 2
 
વાલ નું શાક (Vaal nu shaak in Gujarati): Read vaal nu shaak recipe in Gujarati. Gujarati vaal nu shaak recipe in Gujarati language.
Ingredients
  • વાલ: 1 કપ, પાણી માં પલાળેલા
  • ડુંગળી: 1 કપ સમારેલી
  • ટામેટા: 1 કપ સમારેલા
  • તેલ: 1 ચમચી
  • રાઈ: 1 ચમચી
  • જીરું: 1 ચમચી
  • લીલા મરચાં: 1 ચમચી, બારીક કાપેલા
  • લસણ: 1/2 ચમચી , પેસ્ટ
  • આદુ: 1/2 ચમચી, ખમણેલું
  • લાલ મરચું પાવડર: 1 ચમચી
  • ધાણા પાવડર: 1 ચમચી
  • ગરમ મસાલા: 1/2 ચમચી
  • લવિંગ અને તજ પાવડર: 1/2 ચમચી, વૈકલ્પિક
  • હિંગ: 1/4 ચમચી
  • મીઠું: સ્વાદ અનુસાર
Instructions
  1. વાલ ને ધોઈ ને પાણી માં 8 કલાક/એક રાત માટે પાલડી દો.
  2. પલાળેલા વાલ બીજા દિવસે પ્રેસર કુકર માં 25 મિનીટ માટે બાફવા મુકો.
  3. બીજી બાજુ કડાઈ માં તેલ ગરમ કરો અને રાઈ, જીરું નાખી ફૂટવા મુકો.
  4. હવે તેલ માં હિંગ, લીલું મરચું, આદું, લસણ નાખી એક મિનીટ માટે ગરમ કરો.
  5. બારીક સમારેલી ડુંગળી તેલ માં નાખી 3 મિનીટ માટે સાતડો.
  6. હવે સમારેલા ટામેટા નાખી ટામેટા નરમ થાય ત્યાં સુધી સાંતળો.
  7. ટામેટા નરમ પડે એટલે મસાલા નાખીએ: લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, લવિંગ અને તજ નો ભુક્કો નાખી 3 - 4 મિનીટ માટે મસાલ ને કુક કરો.
  8. એક કૂપ પાણી અને બાફેલા વાલ નાખી શાક ને હલાવો અને 5 મિનીટ સુધી બનાવો.
  9. વાલ નું શાક ત્યાર છે. વાલ ના શાક ને ગરમા ગરમ રોટલી / ચાંપતી સાથે પીરોસો.
Recipe by WeRecipes at https://werecipes.com/gujarati/vaal-nu-shaak-in-gujarati/