• About
  • Contact
  • Privacy

WeRecipes

Simple and easy to cook vegetarian recipes




  • Home
  • Indian Cuisine
    • Gujarati Cuisine
    • Punjabi Cuisine
    • Maharashtrian Cuisine
    • South Indian Cuisine
    • Rajasthani Cuisine
  • World Cuisine
    • Italian Cuisine
    • Mexican Cuisine
    • Chinese Cuisine
  • Kids Recipes
  • Summer Recipes

સુક્કા ચણા નું શાક (Sukka Chana Nu Shaak in Gujarati)

July 23, 2014 by Gopi Patel Leave a Comment

dry kala chana recipe navaratri recipe
Read in Englishहिन्दी में पढ़े

સુક્કા ચણા નું શાક (Sukka Chana Nu Shaak in Gujarati)
 
Print
Prep time
5 mins
Cook time
20 mins
Total time
25 mins
 
સુક્કા ચણા નું શાક (Sukka Chana Nu Shaak in Gujarati): Sukka kala chana nu shaak recipe in Gujarati.
Author: Gopi Patel
Recipe type: Side
Cuisine: Gujarati
Serves: 2
Ingredients
  • સુક્કા ચણા 1 1/2 કપ, બાફેલા
  • તેલ: 1 ચમચી
  • જીરું બીજ 1 નાની-ચમચી
  • આદુ: 1/2 ઇંચ, લંબાઈ માં કાપેલુ
  • લસણ: 1 ચમચી, છીણેલું
  • લાલ મરચું પાવડર: 1 ચમચી
  • ધાણા પાવડર: 1 ચમચી
  • હળદર પાવડર: 1/2 ચમચી
  • ગરમ મસાલા: 1 ચમચી
  • લીલા મરચાં: 1 મરચું, સમારેલુ
  • કોથમીર: 1/2 કપ, સમારેલુ
  • લીંબુનો રસ: 1 ચમચી
  • ટામેટા: 1/2 કપ, સમારેલુ (વૈકલ્પિક)
  • મીઠું: સ્વાદ અનુસાર
Instructions
  1. સુક્કા ચણા ચણા ને ધોઈ ને પાણી માં 7 થી 8 કલાક માટે પાલડી લો.
  2. બીજે દિવસે પલાળેલા ચણા ને કુકર માં મીઠું નાખી 10 મિનીટ માટે બાફી લો.
  3. એક કઢાઈ માં તેલ ગરમ કરો અને એમાં જીરું નાખી સાંતળો.
  4. પછી તેમાં આદુ અને લસણ નાખી 1 મિનીટ માટે સાંતળો.
  5. હવે બાવેલા કાળા ચણા નાખી સારી રીતે હલાવી લો। 2 મિનીટ માટે ચણા ને મસાલા માં સાંતળો.
  6. ચણા માં હવે મસાલા ઉમેરો। હળદ, ધાણા જીરુ, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું નાખી સારી રીતે હલાવી લો.
  7. મસાલા ને 4 મિનીટ માટે સાંતળો। જરૂર મુજબ પાણી ઉમેરો.
  8. હવે બારીક કાપેલા લીલા મરચા નાખી 2 મિનીટ ચણા સાથે બનાવો.
  9. કોથમીર છાંટી અને લીંબુ નો રસ નાખી ગાર્નીશ કરો.
  10. સુક્કા કાળા ચણા તેયાર છે। બારીક કાપેલા ટામેટા નાખી સર્વ કરો.
  11. સુક્કા ચણા નું શાક ગરમા ગરમ રોટલી કે ચપાતી સાથે પીરસો.
3.2.1311

dry kala chana recipe black chana

સુક્કા ચણા નું શાક (Sukka Chana Nu Shaak in Gujarati)

સુક્કા ચણા ચણા ને ધોઈ ને પાણી માં 7 થી 8 કલાક માટે પાલડી લો.

dry kala chana recipe kala chanaબીજે દિવસે પલાળેલા ચણા ને કુકર માં મીઠું નાખી 10 મિનીટ માટે બાફી લો.

dry kala chana recipe cookerdry kala chana recipe boiled chanaએક કઢાઈ માં તેલ ગરમ કરો અને એમાં જીરું નાખી સાંતળો.

dry kala chana recipe oil jeeraપછી તેમાં આદુ અને લસણ નાખી 1 મિનીટ માટે સાંતળો.

dry kala chana recipe ginger garlicહવે બાવેલા કાળા ચણા નાખી સારી રીતે હલાવી લો। 2 મિનીટ માટે ચણા ને મસાલા માં સાંતળો.

dry kala chana recipe chana oilચણા માં હવે મસાલા ઉમેરો। હળદ, ધાણા જીરુ, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું નાખી સારી રીતે હલાવી લો.

dry kala chana recipe dry spicesમસાલા ને 4 મિનીટ માટે સાંતળો.  જરૂર મુજબ પાણી ઉમેરો.

dry kala chana recipe mix spices waterહવે બારીક કાપેલા લીલા મરચા નાખી 2 મિનીટ ચણા સાથે બનાવો.

dry kala chana recipe green chiliesકોથમીર છાંટી અને લીંબુ નો રસ નાખી ગાર્નીશ કરો.

dry kala chana recipe corianderસુક્કા કાળા ચણા તેયાર છે. બારીક કાપેલા ટામેટા નાખી સર્વ કરો.

dry kala chana recipe stepsસુક્કા ચણા નું શાક ગરમા ગરમ રોટલી કે ચપાતી સાથે પીરસો.

dry kala chana recipe punjabi recipe

Categories: Curry Recipes, North Indian Cuisine, Pressure Cooker Recipes, Snacks & Starters Ingredients: Kala chana

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  






Free Recipes

Get free recipes in your Inbox. Subscribe now!

Recipes

  • Baked Recipes
  • Breakfast Recipes
  • Cakes with Egg
  • Chinese Cuisine
  • Chutney Recipes
  • Cooking Basics
  • Curry Recipes
  • Dahi Raita Recipes
  • Dal Recipes
  • Dhokla Recipes
  • Dips, Spreads and Sauces Recipes
  • Eggless Breads & Toasts
  • Eggless Cakes
  • Eggless Cookies & Biscuits
  • Fasting Recipes
  • Gujarati Cuisine
  • Hot Beverages
  • Ice creams & Kulfis
  • Indian Bread Recipes
  • Indian Street Food
  • Italian Cuisine
  • Juices & Sherbets
  • Khichdi Recipes
  • Kids Recipes
  • Lebanese Cuisine
  • Maharashtrian Cuisine
  • Mexican Cuisine
  • Milkshakes & Smoothies
  • North Indian Cuisine
  • Pickle Recipes (Achaar Recipes)
  • Poriyal Recipes
  • Pressure Cooker Recipes
  • Punjabi Cuisine
  • Rajasthani Cuisine
  • Rice Recipes
  • Salad Recipes
  • Sandwich Recipes
  • Snacks & Starters
  • Soup & Shorba Recipes
  • South Indian Cuisine
  • Summer Recipes
  • Sweets & Desserts

Copyright © 2025 · WeRecipes.com