- સુક્કા ચણા 1 1/2 કપ, બાફેલા
- તેલ: 1 ચમચી
- જીરું બીજ 1 નાની-ચમચી
- આદુ: 1/2 ઇંચ, લંબાઈ માં કાપેલુ
- લસણ: 1 ચમચી, છીણેલું
- લાલ મરચું પાવડર: 1 ચમચી
- ધાણા પાવડર: 1 ચમચી
- હળદર પાવડર: 1/2 ચમચી
- ગરમ મસાલા: 1 ચમચી
- લીલા મરચાં: 1 મરચું, સમારેલુ
- કોથમીર: 1/2 કપ, સમારેલુ
- લીંબુનો રસ: 1 ચમચી
- ટામેટા: 1/2 કપ, સમારેલુ (વૈકલ્પિક)
- મીઠું: સ્વાદ અનુસાર
- સુક્કા ચણા ચણા ને ધોઈ ને પાણી માં 7 થી 8 કલાક માટે પાલડી લો.
- બીજે દિવસે પલાળેલા ચણા ને કુકર માં મીઠું નાખી 10 મિનીટ માટે બાફી લો.
- એક કઢાઈ માં તેલ ગરમ કરો અને એમાં જીરું નાખી સાંતળો.
- પછી તેમાં આદુ અને લસણ નાખી 1 મિનીટ માટે સાંતળો.
- હવે બાવેલા કાળા ચણા નાખી સારી રીતે હલાવી લો। 2 મિનીટ માટે ચણા ને મસાલા માં સાંતળો.
- ચણા માં હવે મસાલા ઉમેરો। હળદ, ધાણા જીરુ, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું નાખી સારી રીતે હલાવી લો.
- મસાલા ને 4 મિનીટ માટે સાંતળો। જરૂર મુજબ પાણી ઉમેરો.
- હવે બારીક કાપેલા લીલા મરચા નાખી 2 મિનીટ ચણા સાથે બનાવો.
- કોથમીર છાંટી અને લીંબુ નો રસ નાખી ગાર્નીશ કરો.
- સુક્કા કાળા ચણા તેયાર છે। બારીક કાપેલા ટામેટા નાખી સર્વ કરો.
- સુક્કા ચણા નું શાક ગરમા ગરમ રોટલી કે ચપાતી સાથે પીરસો.
સુક્કા ચણા નું શાક (Sukka Chana Nu Shaak in Gujarati)
સુક્કા ચણા ચણા ને ધોઈ ને પાણી માં 7 થી 8 કલાક માટે પાલડી લો.
Leave a Reply