સાબુદાણા ખીચડી રેસીપી (Sabudana Khichdi in Gujarati)
Prep time
Cook time
Total time
સાબુદાણા ખીચડી રેસીપી (Sabudana Khichdi in Gujarati): Gujarati ma vacho sabudana ni khichdi. Sabudana khichdi recipe in Gujarati language
Author: Gopi Patel
Recipe type: Main
Cuisine: Gujarati
Serves: 3
Ingredients
- સાબુદાણા: 1 કપ, પલાળેલા
- બટાટા: 1/2 કપ, સમારેલા
- તેલ: 1 ચમચી
- તજ: 1/2 ઇંચ ટુકડો
- લવિંગ: 2 નંગ
- જીરું: 1 નાની-ચમચી
- લીમડો (કળી પત્તા): 4 નંગ
- આદુ: 1 નાની-ચમચી, ખમણેલું
- લીલા મરચા: 1 નાની-ચમચી, ખમણેલું
- સિંગ દાણા (મગફળી): 1/3 કપ, શેકેલો ભુક્કો
- લીંબુ નો રસ: 1 નાની-ચમચી
- ખાંડ: 1 નાની-ચમચી
- મીઠું: સ્વાદ અનુસાર
Instructions
- સાબુદાણા ને ધોઈ ને પાણી માં 4 કલાક માટે પલાળો।
- પલાળેલા સાબુદાણા માંથી પાણી નીતરી લો।
- બટાટા ને પ્યવસ્થિત ધોઈ એની ચામડી ઉતારી ને મધ્યમ આકાર ના ટુકડા માં કાપી લો।
- સિંગ દાણા ના છોતલા ઉતારી એનો ભુક્કો કરી નાખો।
- એક નોન-સ્ટીક કઢાઈ માં તેલ ગરમ કરો અને એમા તજ, લવિંગ, જીરું અને લીમડો સતરો।
- પછી તેલ માં કાપેલા બટાટા, લીલું મરચું, આદુ અને સ્વાદ અનુસાર મીઠું નાખી તેને 5 મિનીટ માટે પાકવા દો।
- હવે સિંગ દાણા નો ભુક્કો, સમારેલા બતાતા, લીંબુ નો રસ અને ખાંડ નાખી હલાવી લો। 5 મિનીટ માટે ખીચડી ને પાકવા દો।
- સ્વાદિસ્ત સાબુદાણા ની ખીચડી ત્યાર છે। બારીક સમારેલી કોથમીર છાંટી ને ગરમા ગરમ પીરોસો।
સાબુદાણા ની ખીચડી બનાવવાની રીત (Sabudana Khichdi Recipe in Gujarati)
સાબુદાણા ને ધોઈ ને પાણી માં 4 કલાક માટે પલાળો. પલાળેલા સાબુદાણા માંથી પાણી નીતરી લો.
hi dear I hope u ill be fine I tride your recipe at home it’s not nice yar
it’s very very veryyyyyyyyyyyyyyyyy nice thanks yar by tc
Hi Parag, That’s a big “very verryyyyyy nice” !! Thanks a lot 🙂 Glad you liked it.