
ઇદડા ઢોકળા – Idra Dhokla Recipe in Gujarati: સુરત ના પ્રખ્યાત સફેદ રંગ ના સુરતી ઇદડા ઢોકળા બનાવા ની વિધિ સ્ટેપ બાય સ્ટેપ ચિત્ર સાથે.
- ચોખા લોટ: 1 કપ
- અડદ ની દાળ નો લોટ: 1/2 કપ
- દહીં: 1/2 કપ
- પાણી: જરૂર મુજબ
- આદુ: 1 નાની-ચમચી
- લીલા મરચાં: 2 નાની-ચમચી
- કાળા મરી: 1 નાની-ચમચી, ભુક્કો
- સોડા બે કાર્બોનેટ: 1/4 નાની-ચમચી
- મીઠું: સ્વાદ અનુસાર
- ચોખા ના લોટ અને અડદ ની ડાળ ના લોટ ને એક બાઉલ માં લો।
- તેમાં એક કટોરો દહીં ઉમેરો।
- થોડું પાણી નાખતા નાખતા ચમચી વડે હલાવો અને સરસ મિશ્રણ ત્યાર કરો।
- ઇદડા ના મિશ્રણ ને થોડી ગરમ જગ્યાએ 8 થી 10 કલાક માટે આથો લાવવા મુકો।
- બારીક કાપેલું આડું અને લીલું મરચું ઇદડા ના મિશ્રણ માં ભેળવો।
- થોડું મીઠું ઉમેરો અને પાણી નાખી ને ચાખી જુઓ। ઇદડા નું મિશ્રણ થોડું ઘટ છતા નરમ હોવું જોઈએ।
- હવે ઇદડા ના મિશ્રણ માંથી એક ભાગ લઇ એક બાઉલ માં કાઢો। એમાં એક ચપટી ખાવાનો સોદા ઉમેરી હલાવી લો।
- ઇદડા બનાવવા ના કુકર માં પાણી ભરી તયાર કરો।
- ઇદડા મુકવાની પ્લેટ માં તેલ લગાવી લો।
સુરતી ઇદડા ઢોકળા બનાવાની વિધિ (Idra Dhokla Recipe in Gujarati)
ચોખા ના લોટ અને અડદ ની ડાળ ના લોટ ને એક બાઉલ માં લો.
તેમાં એક કટોરો દહીં ઉમેરો. થોડું પાણી નાખતા નાખતા ચમચી વડે હલાવો અને સરસ મિશ્રણ ત્યાર કરો.
ઇદડા ના મિશ્રણ ને થોડી ગરમ જગ્યાએ 8 થી 10 કલાક માટે આથો લાવવા મુકો.
ઢોકળા નું મિશ્રણ ત્યાર છે.
ઇદડા ઢોકળા બનાવા માટે જરૂર મુજબ ની સામગ્રી.
બારીક કાપેલું આડું અને લીલું મરચું ઇદડા ના મિશ્રણ માં ભેળવો.
થોડું મીઠું ઉમેરો અને પાણી નાખી ને ચાખી જુઓ। ઇદડા નું મિશ્રણ થોડું ઘટ છતા નરમ હોવું જોઈએ.
ઇદડા બનાવવા ના કુકર માં પાણી ભરી તયાર કરો. ઇદડા મુકવાની પ્લેટ માં તેલ લગાવી લો.
હવે ઇદડા ના મિશ્રણ માંથી એક ભાગ લઇ એક બાઉલ માં કાઢો। એમાં એક ચપટી ખાવાનો સોદા ઉમેરી હલાવી લો. ઇદડા નું મિશ્રણ પ્લેટ ઉપર પાથરી મુકો અને સ્ટીમ કુકર ને ઢાકી ને ઇદડા બનવા દો.
ઇદડા ના મિશ્રણ ઉપર કાળી મરી નો ભુક્કો છાટી સ્ટીમ કુકર ને ઢાકી 8 થી 10 મિનીટ માટે ઇદડા બનવા દો.
ઢોકળા બરાબર બન્યા છે કે ની તે ચપ્પુ નાખી જોઈ લો. સુરતી ઇદડા ઢોકળા ત્યાર છે.
સુરતી ઇદડા ઢોકળા ત્યાર છે. ઇદડા ઢોકળા ને લીલી કોથમીર ની ચટણી સાથે પીરોસો.
Leave a Reply