ઇદડા ઢોકળા: Surti Idra Dhokla Recipe in Gujarati
Author: 
Recipe type: Snacks
Cuisine: Gujarati
Prep time: 
Cook time: 
Total time: 
Serves: 3
 
ઇદડા ઢોકળા: Surti Idra Dhokla Recipe in Gujarati. સ્વદીસ્ત સુરતી ઇદડા ઢોકળા ની રેસીપી વાચો ગુજરાતી ભાષા માં. A tasty Gujarati baked dish made from rice flour and black gram.
Ingredients
ઇદડા ના મિશ્રણ માટે
  • ચોખા લોટ: 1 કપ
  • અડદ ની દાળ નો લોટ: 1/2 કપ
  • દહીં: 1/2 કપ
  • પાણી: જરૂર મુજબ
ઇદડા બનવા માટે
  • આદુ: 1 નાની-ચમચી
  • લીલા મરચાં: 2 નાની-ચમચી
  • કાળા મરી: 1 નાની-ચમચી, ભુક્કો
  • સોડા બે કાર્બોનેટ: 1/4 નાની-ચમચી
  • મીઠું: સ્વાદ અનુસાર
Instructions
ઇદડા નું મિશ્રણ બનાવા માટે
  1. ચોખા ના લોટ અને અડદ ની ડાળ ના લોટ ને એક બાઉલ માં લો।
  2. તેમાં એક કટોરો દહીં ઉમેરો।
  3. થોડું પાણી નાખતા નાખતા ચમચી વડે હલાવો અને સરસ મિશ્રણ ત્યાર કરો।
  4. ઇદડા ના મિશ્રણ ને થોડી ગરમ જગ્યાએ 8 થી 10 કલાક માટે આથો લાવવા મુકો।
સુરતી ઇદડા બનાવવા માટે
  1. બારીક કાપેલું આડું અને લીલું મરચું ઇદડા ના મિશ્રણ માં ભેળવો।
  2. થોડું મીઠું ઉમેરો અને પાણી નાખી ને ચાખી જુઓ। ઇદડા નું મિશ્રણ થોડું ઘટ છતા નરમ હોવું જોઈએ।
  3. હવે ઇદડા ના મિશ્રણ માંથી એક ભાગ લઇ એક બાઉલ માં કાઢો। એમાં એક ચપટી ખાવાનો સોદા ઉમેરી હલાવી લો।
  4. ઇદડા બનાવવા ના કુકર માં પાણી ભરી તયાર કરો।
  5. ઇદડા મુકવાની પ્લેટ માં તેલ લગાવી લો।
Recipe by WeRecipes at https://werecipes.com/gujarati/idra-dhokla-recipe-in-gujarati/