• About
  • Contact
  • Privacy

WeRecipes

Simple and easy to cook vegetarian recipes




  • Home
  • Indian Cuisine
    • Gujarati Cuisine
    • Punjabi Cuisine
    • Maharashtrian Cuisine
    • South Indian Cuisine
    • Rajasthani Cuisine
  • World Cuisine
    • Italian Cuisine
    • Mexican Cuisine
    • Chinese Cuisine
  • Kids Recipes
  • Summer Recipes

બટાટા નું શાક (Batata nu Shaak in Gujarati)

July 9, 2014 by Gopi Patel 1 Comment

Rasawala Bateta Nu Shaak
Read in English

બટાટા નું શાક (Batata nu Shaak in Gujarati)

2.0 from 1 reviews
બટાટા નું શાક (Batata nu Shaak in Gujarati)
 
Print
Prep time
5 mins
Cook time
15 mins
Total time
20 mins
 
બટાટા નું શાક (Batata nu Shaak in Gujarati). Batata nu rasawalu shaak in Gujarati language
Author: Gopi Patel
Recipe type: Main
Cuisine: Gujarati
Serves: 3 વ્યક્તિ
Ingredients
  • બટાટા: 2 કપ
  • ટામેટા: 1 કપ (વૈકલ્પિક)
  • તેલ: 1 ચમચી
  • રાય: 1 ચમચી
  • જીરું: 1 ચમચી
  • મેથી: 1/2 ચમચી
  • તેજ પત્તા: 1 પર્ણ
  • સુકા લાલ મરચાં: 1 ભાગ
  • લાલ મરચું પાવડર: 1 ચમચી
  • ગરમ મસાલા: 1 ચમચી
  • હળદર પાવડર: 1/2 ચમચી
  • ધાણા પાઉડર: 1 ચમચી
  • આદુ: 1/2 ચમચી, ખમણેલું
  • કોથમીર: 1/2 કપ
Instructions
  1. બટાટા ધોઈ ને ચામડી સહિત મધ્યમ આકાર ના ટુકડા માં કાપી લો.
  2. પ્રેસર કુકર માં એક ચમચી તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું, તેજ પત્ર, સુક્કું લાલ મરચું, મેથી ના દાણા નાખી સાતડો.
  3. હવે આદું નાખી થોડા સમય માટે પકાવો.
  4. કાપેલા બટાટા નાખી બધી સામગ્રી ને ભેળવો.
  5. પ્રેસર કુકર માં મસાલા ભેળવો : લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલા પાઉડર, હળદર અને મીઠું નાખી મસાલા ને તેલ માં સાતડો.
  6. સમારેલા ટામેટા અને પાણી નાખી પ્રેસર કુકર બંધ કરો અને 5 મિનીટ કુકર મા શાક બનવા દો.
  7. બટાટા નુ શાક ત્યાર છે. બટાટા ના શાક ને કોથમીર નાખી ગરમા ગરમ પરોસો.
3.4.3177

રસવાળા બટાટા નુ શાક (Batata nu shaak in Gujarati)

બટાટા ધોઈ ને ચામડી સહિત મધ્યમ આકાર ના ટુકડા માં કાપી લો. પ્રેસર કુકર માં એક ચમચી તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું, તેજ પત્ર, સુક્કું લાલ મરચું, મેથી ના દાણા નાખી સાતડો. હવે આદું નાખી થોડા સમય માટે પકાવો.

Rasawala Bateta Nu Shaak temperingકાપેલા બટાટા નાખી બધી સામગ્રી ને ભેળવો. પ્રેસર કુકર માં મસાલા ભેળવો : લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલા પાઉડર, હળદર અને મીઠું નાખી મસાલા ને તેલ માં સાતડો.

Rasawala Bateta Nu Shaak masala addedસમારેલા ટામેટા અને પાણી ઉમેરી પ્રેસર કુકર બંધ કરો અને 5 મિનીટ કુકર મા શાક બનવા દો.

Rasawala Bateta Nu Shaak water to addબટાટા નુ શાક ત્યાર છે. બટાટા ના શાક ને કોથમીર નાખી ગરમા ગરમ પરોસો.

Rasawala Bateta Nu Shaak Recipe

Categories: Curry Recipes, Gujarati Cuisine Ingredients: Potato (Aloo)

Comments

  1. Bharat says

    January 5, 2015 at 9:38 am

    ખુબ સરસ અને સરળ માહીતી છે .પણ પાણી નાખ્યા વગર રસા વાળુ શાક કઈ રીતે બને ?

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  






Free Recipes

Get free recipes in your Inbox. Subscribe now!

Recipes

  • Baked Recipes
  • Breakfast Recipes
  • Cakes with Egg
  • Chinese Cuisine
  • Chutney Recipes
  • Cooking Basics
  • Curry Recipes
  • Dahi Raita Recipes
  • Dal Recipes
  • Dhokla Recipes
  • Dips, Spreads and Sauces Recipes
  • Eggless Breads & Toasts
  • Eggless Cakes
  • Eggless Cookies & Biscuits
  • Fasting Recipes
  • Gujarati Cuisine
  • Hot Beverages
  • Ice creams & Kulfis
  • Indian Bread Recipes
  • Indian Street Food
  • Italian Cuisine
  • Juices & Sherbets
  • Khichdi Recipes
  • Kids Recipes
  • Lebanese Cuisine
  • Maharashtrian Cuisine
  • Mexican Cuisine
  • Milkshakes & Smoothies
  • North Indian Cuisine
  • Pickle Recipes (Achaar Recipes)
  • Poriyal Recipes
  • Pressure Cooker Recipes
  • Punjabi Cuisine
  • Rajasthani Cuisine
  • Rice Recipes
  • Salad Recipes
  • Sandwich Recipes
  • Snacks & Starters
  • Soup & Shorba Recipes
  • South Indian Cuisine
  • Summer Recipes
  • Sweets & Desserts

Copyright © 2025 · WeRecipes.com