બટાટા નું શાક (Batata nu Shaak in Gujarati)
Author: 
Recipe type: Main
Cuisine: Gujarati
Prep time: 
Cook time: 
Total time: 
Serves: 3 વ્યક્તિ
 
બટાટા નું શાક (Batata nu Shaak in Gujarati). Batata nu rasawalu shaak in Gujarati language
Ingredients
 • બટાટા: 2 કપ
 • ટામેટા: 1 કપ (વૈકલ્પિક)
 • તેલ: 1 ચમચી
 • રાય: 1 ચમચી
 • જીરું: 1 ચમચી
 • મેથી: 1/2 ચમચી
 • તેજ પત્તા: 1 પર્ણ
 • સુકા લાલ મરચાં: 1 ભાગ
 • લાલ મરચું પાવડર: 1 ચમચી
 • ગરમ મસાલા: 1 ચમચી
 • હળદર પાવડર: 1/2 ચમચી
 • ધાણા પાઉડર: 1 ચમચી
 • આદુ: 1/2 ચમચી, ખમણેલું
 • કોથમીર: 1/2 કપ
Instructions
 1. બટાટા ધોઈ ને ચામડી સહિત મધ્યમ આકાર ના ટુકડા માં કાપી લો.
 2. પ્રેસર કુકર માં એક ચમચી તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું, તેજ પત્ર, સુક્કું લાલ મરચું, મેથી ના દાણા નાખી સાતડો.
 3. હવે આદું નાખી થોડા સમય માટે પકાવો.
 4. કાપેલા બટાટા નાખી બધી સામગ્રી ને ભેળવો.
 5. પ્રેસર કુકર માં મસાલા ભેળવો : લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલા પાઉડર, હળદર અને મીઠું નાખી મસાલા ને તેલ માં સાતડો.
 6. સમારેલા ટામેટા અને પાણી નાખી પ્રેસર કુકર બંધ કરો અને 5 મિનીટ કુકર મા શાક બનવા દો.
 7. બટાટા નુ શાક ત્યાર છે. બટાટા ના શાક ને કોથમીર નાખી ગરમા ગરમ પરોસો.
Recipe by WeRecipes at https://werecipes.com/gujarati/batata-nu-shaak-in-gujarati/