બટાટા નું શાક (Batata nu Shaak in Gujarati)
બટાટા નું શાક (Batata nu Shaak in Gujarati)
Prep time
Cook time
Total time
બટાટા નું શાક (Batata nu Shaak in Gujarati). Batata nu rasawalu shaak in Gujarati language
Author: Gopi Patel
Recipe type: Main
Cuisine: Gujarati
Serves: 3 વ્યક્તિ
Ingredients
- બટાટા: 2 કપ
- ટામેટા: 1 કપ (વૈકલ્પિક)
- તેલ: 1 ચમચી
- રાય: 1 ચમચી
- જીરું: 1 ચમચી
- મેથી: 1/2 ચમચી
- તેજ પત્તા: 1 પર્ણ
- સુકા લાલ મરચાં: 1 ભાગ
- લાલ મરચું પાવડર: 1 ચમચી
- ગરમ મસાલા: 1 ચમચી
- હળદર પાવડર: 1/2 ચમચી
- ધાણા પાઉડર: 1 ચમચી
- આદુ: 1/2 ચમચી, ખમણેલું
- કોથમીર: 1/2 કપ
Instructions
- બટાટા ધોઈ ને ચામડી સહિત મધ્યમ આકાર ના ટુકડા માં કાપી લો.
- પ્રેસર કુકર માં એક ચમચી તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું, તેજ પત્ર, સુક્કું લાલ મરચું, મેથી ના દાણા નાખી સાતડો.
- હવે આદું નાખી થોડા સમય માટે પકાવો.
- કાપેલા બટાટા નાખી બધી સામગ્રી ને ભેળવો.
- પ્રેસર કુકર માં મસાલા ભેળવો : લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલા પાઉડર, હળદર અને મીઠું નાખી મસાલા ને તેલ માં સાતડો.
- સમારેલા ટામેટા અને પાણી નાખી પ્રેસર કુકર બંધ કરો અને 5 મિનીટ કુકર મા શાક બનવા દો.
- બટાટા નુ શાક ત્યાર છે. બટાટા ના શાક ને કોથમીર નાખી ગરમા ગરમ પરોસો.
રસવાળા બટાટા નુ શાક (Batata nu shaak in Gujarati)
બટાટા ધોઈ ને ચામડી સહિત મધ્યમ આકાર ના ટુકડા માં કાપી લો. પ્રેસર કુકર માં એક ચમચી તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું, તેજ પત્ર, સુક્કું લાલ મરચું, મેથી ના દાણા નાખી સાતડો. હવે આદું નાખી થોડા સમય માટે પકાવો.
ખુબ સરસ અને સરળ માહીતી છે .પણ પાણી નાખ્યા વગર રસા વાળુ શાક કઈ રીતે બને ?