X

સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi in Gujarati)

સાબુદાણા ખીચડી રેસીપી (Sabudana Khichdi in Gujarati)
Recipe Type: Main
Cuisine: Gujarati
Author: Gopi Patel
Prep time:
Cook time:
Total time:
Serves: 3
સાબુદાણા ખીચડી રેસીપી (Sabudana Khichdi in Gujarati): Gujarati ma vacho sabudana ni khichdi. Sabudana khichdi recipe in Gujarati language
Ingredients
  • સાબુદાણા: 1 કપ, પલાળેલા
  • બટાટા: 1/2 કપ, સમારેલા
  • તેલ: 1 ચમચી
  • તજ: 1/2 ઇંચ ટુકડો
  • લવિંગ: 2 નંગ
  • જીરું: 1 નાની-ચમચી
  • લીમડો (કળી પત્તા): 4 નંગ
  • આદુ: 1 નાની-ચમચી, ખમણેલું
  • લીલા મરચા: 1 નાની-ચમચી, ખમણેલું
  • સિંગ દાણા (મગફળી): 1/3 કપ, શેકેલો ભુક્કો
  • લીંબુ નો રસ: 1 નાની-ચમચી
  • ખાંડ: 1 નાની-ચમચી
  • મીઠું: સ્વાદ અનુસાર
Instructions
  1. સાબુદાણા ને ધોઈ ને પાણી માં 4 કલાક માટે પલાળો।
  2. પલાળેલા સાબુદાણા માંથી પાણી નીતરી લો।
  3. બટાટા ને પ્યવસ્થિત ધોઈ એની ચામડી ઉતારી ને મધ્યમ આકાર ના ટુકડા માં કાપી લો।
  4. સિંગ દાણા ના છોતલા ઉતારી એનો ભુક્કો કરી નાખો।
  5. એક નોન-સ્ટીક કઢાઈ માં તેલ ગરમ કરો અને એમા તજ, લવિંગ, જીરું અને લીમડો સતરો।
  6. પછી તેલ માં કાપેલા બટાટા, લીલું મરચું, આદુ અને સ્વાદ અનુસાર મીઠું નાખી તેને 5 મિનીટ માટે પાકવા દો।
  7. હવે સિંગ દાણા નો ભુક્કો, સમારેલા બતાતા, લીંબુ નો રસ અને ખાંડ નાખી હલાવી લો। 5 મિનીટ માટે ખીચડી ને પાકવા દો।
  8. સ્વાદિસ્ત સાબુદાણા ની ખીચડી ત્યાર છે। બારીક સમારેલી કોથમીર છાંટી ને ગરમા ગરમ પીરોસો।
3.2.1311

સાબુદાણા ની ખીચડી બનાવવાની રીત (Sabudana Khichdi Recipe in Gujarati)

સાબુદાણા ને ધોઈ ને પાણી માં 4 કલાક માટે પલાળો. પલાળેલા સાબુદાણા માંથી પાણી નીતરી લો.

બટાટા ને પ્યવસ્થિત ધોઈ એની ચામડી ઉતારી ને મધ્યમ આકાર ના ટુકડા માં કાપી લો. સિંગ દાણા ના છોતલા ઉતારી એનો ભુક્કો કરી નાખો।

એક નોન-સ્ટીક કઢાઈ માં તેલ ગરમ કરો અને એમા તજ, લવિંગ, જીરું અને લીમડો સતરો.

પછી તેલ માં કાપેલા બટાટા, લીલું મરચું, આદુ અને સ્વાદ અનુસાર મીઠું નાખી તેને 5 મિનીટ માટે પાકવા દો.

હવે સિંગ દાણા નો ભુક્કો, સમારેલા બતાતા, લીંબુ નો રસ અને ખાંડ નાખી હલાવી લો। 5 મિનીટ માટે ખીચડી ને પાકવા દો.

સ્વાદિસ્ત સાબુદાણા ની ખીચડી ત્યાર છે.

બારીક સમારેલી કોથમીર છાંટી ને ગરમા ગરમ ફરાળી કાઢી (ઉપવાસ ની કાઢી) સાથે પીરોસો.

Gopi Patel:

View Comments (2)