રીંગણ ના પલીતા – Ringan na Palita in Gujarati. ગુજરાતી માં વાંચો રીંગણ ના પાલીતા બનાવવાની રેસીપી. રીંગણ ના પાલીતા રીંગણ માંથી બની સકતી સ્વદીસ્ત અને સરળ વાનગી છે. આ ડીશ બપોર ના ભોજન માં ગુજરાતી શાક અને રોટલી સાથે કુબજ ટેસ્ટી લાગે છે. ચાલો હવે બનાવવા માં સરળ એવા રીંગણ ના પાલીતા ની રેસીપી વાંચીએ.
- રીંગણ: 1 મોટું-નંગ
- તેલ: 3 ચમચી
- લાલ મરચું પાવડર: 1 ચમચી
- ધાણા પાઉડર: 2 ચમચી
- લસણ, આદુ, મરચા ની પેસ્ટ: 1 ચમચી
- મીઠું: સ્વાદ પ્રમાણે
- એક બાઉલ મેં મસાલા લઇ લો. લાલ મરચું, ધાણા પાઉડર (ધાણાજીરું), આદુ લસણ ની પેસ્ટ, તેલ અને મીઠું લઇ એને મિક્ષ કરી લો.
- મસાલા ના મિશ્રણ ને બાજુ પર મૂકી લો.
- રીંગણ ને પાણી માં ધોઈ કપડા થી લુછી લો.
- ચપ્પુ વડે રીંગણ ની થોડી જાડી ચીર કાપી લો. હવે કાટા ચમચી વડે રીંગણ ની ચીર ઉપર આકા પાડી લો.
- રીંગણ ની બધી ચીર ઉપર આજ રીતે આકા પડી લો.
- હવે એક તવા ને ગેસ પર મૂકી ગરમ કરો. થોડું તેલ તવા ઉપર નાખી રીંગણ ની સ્લાઈસ ને વ્યવાસ્થીક રીતે શેકી લો.
- રીંગણ ના પાલીતા ત્યાર છે. ગરમા ગરમ રોટલી સાથે પીરોસો.
રીંગણ ના પલીતા – Ringan na Palita in Gujarati
એક બાઉલ મેં મસાલા લઇ લો. લાલ મરચું, ધાણા પાઉડર (ધાણાજીરું), આદુ લસણ ની પેસ્ટ, તેલ અને મીઠું લઇ એને મિક્ષ કરી લો.
મસાલા ના મિશ્રણ ને બાજુ પર મૂકી લો.