ગુજરાતી હાંડવો (Handvo Recipe in Gujarati Language) – વેજીટેબલ હાંડવો / હાંડવો એ મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા દેવતા પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે.
ગુજરાતી હાંડવો (Handvo Recipe in Gujarati Language)
Recipe Type: Breakfast
Cuisine: Gujarati
Author:
Prep time:
Cook time:
Total time:
Serves: 2
ગુજરાતી હાંડવો (Handvo Recipe in Gujarati Language): Read how to make Handvo in Gujarati language.
Ingredients
- હાંડવો મિશ્રણ માટે
- ચણા દાળ, અડદ દાળ અને ચોખા નો લોટ: 2 કપ
- દહીં: 4 ચમચી
- પાણી: 2 કપ
- હાંડવા ના શાકભાજી
- બટાટા: 1/2 કપ, ખમણેલું
- દૂધી: 1/2 કપ, ખમણેલું
- લીલા વટાણા: 1/2 કપ
- ડુંગળી: 1/3 કપ, ખમણેલું
- લસણ: 2 લવિંગ, ખમણેલું
- લીલા મરચાં: 1 મરચું, બારીક સમારેલું
- હળદર પાવડર: 1/2 નાની-ચમચી
- આદુ: 1 tsp, ખમણેલું
- તલ: 1 ચમચી
- સોડા બાઈ કાર્બોનેટ (ખાવાનો સોડા): 1/2 ચમચી
- મીઠું: 2 ચમચી અથવા સ્વાદ પ્રમાણે
- હાંડવા ને વઘારવા માટે
- રાય: 1/2 નાની-ચમચી
- લીંબડો: 5 પત્તા
- તલ: 1 ચમચી
- સુકા લાલ મરચાં: 1 મરચું
- હિંગ: 1/4 નાની-ચમચી
Instructions
હાંડવા ના મિશ્રણ માટે
- એક બાઉલ માં 2 કપ ચણા નો લોટ, અડદ ની દાળ નો લોટ અને ચોખા નો લોટ લો।
- લોટ માં 4 ચમચી દહીં નાખી મીક્સ કરો।
- હવે 2 કપ પાણી નાખી સારી રીતે મળાવી લો।
- હાંડવા ના મિશ્રણ ને આથો લાવા માટે ગરમ જગ્યા ઉપર 8 થી 9 કલાક માટે મુકો।
હાંડવા મિશ્રણ ના શાકભાજી
- હાંડવા ના મિશ્રણ માં દુધી, બટાટા, ડુંગળી અને કોબી ને ખમણી ને હલાવી લો। લીલા વટાણા ઉમેરો અને મિક્સ કરો।
- હવે બારીક સમારેલું આડું, લસણ, લીલું મરચું અને હળદળ મીઠું નાખી ને હાંડવા ના મિશ્રણ ને સારી રીતે હલાવી લો। જરૂર મુજબ પાણી નાખી ને હાંડવા ના મિશ્રણ ને પાતળું કરી શકાઈ છે।
- એક નાની ચમચી તલ ના બીજ હાંડવા ના મિશ્રણ માં મિક્સ કરો।
- હાંડવા નું મિશ્રણ ત્યાર છે। ચાલો હવે હાંડવો બનાવીએ।
કઢાઈ માં હાંડવો બનવા માટે
- એક નોન-સ્ટીક કઢાઈ માં તેલ ગરમ કરો અને એમાં રાઈ, સુક્કા લાલ મરચા, તલ અને લીંબડા નો વઘાર કરો।
- એક હાંડવા જેટલું મિશ્રણ એક બોવ્લ માં લઇ ને એના ઉપર ચપટી ખાવા ના સોદા નાખી અને લીંબુ નો રસ નાખી હલાવી લો। આથી હાંડવો સરસ રીતે ફૂલશે અને નરમ બનશે।
- હવે વઘાર ની ઉપ્પર હાંડવા નું મિશ્રણ પાથરો।
- કઢાઈ ઢાકી ને ધીમા ગેસ પર હાંડવા ને ચડાવો।
- હાંડવા નો રંગ સુનેહરો થાય પછી બીજી બાજુ ફેરવી ને બનાવો।
- હાંડવો ત્યાર છે। ગરમા ગરમ ગુજરાતી હાંડવો ચા અથવા ટોમેટો સોસ સાથે પીરસો।
3.2.2885

- હાંડવો ત્યાર છે।
View Comments (8)
Bov saras
Thanks Hinagami :-)
Good & easy recipe
Good recipe
mam ur handva recepy is very nice. bt I have one litle confusion. I.e. what type of peas I have to use? boiled or kachhe.? pl reply me
Hi Pinal You can use kacha peas in handva batter and once you cook the handvo it will get cook .
Very Good method... Thanks for sharing..
Ilike handvo