ગુજરાતી કઢી - Kadhi recipe in Gujarati
Author: 
Recipe type: Soup
Cuisine: Gujarati
Prep time: 
Cook time: 
Total time: 
Serves: 2
 
ગુજરાતી કઢી - Kadhi recipe in Gujarati. Read how to make authentic Gujarati kadhi in Gujarati language.
Ingredients
કાઢી માટે
  • દહીં: 1/2 કપ (અથવા છાસ 1 કપ)
  • ચણા નો લોટ: 1 ચમચી
  • પાણી: 2 કપ
કાઢી ના વઘાર માટે
  • ઘી: 1 ચમચી
  • જીરું: 1/2 ચમચી
  • રાય: 1/2 ચમચી
  • આદુ: 1/2 ઇંચ, ખમણેલું
  • લવિંગ: 3 નંગ
  • તજ: 1 ઇંચ ટુકડો
  • મેથી: 1 ચમચી
  • હળદર: 1/4 ચમચી
  • લીમડો: 5 પાંદડા
  • સુકા લાલ મરચાં: 1 નંગ
  • હિંગ: 1/4 ચમચી
  • ખાંડ: સ્વાદ અનુસાર
  • મીઠું: સ્વાદ અનુસાર
Instructions
  1. દહીં માં પાણી ઉમેરી સારી રીતે ફેટી ને છાસ બનાવી લો।
  2. એક ચમચી ચણા નો લોટ નાખી સારી રીતે મિક્સ કરી લો। હાથ જેરણી નો ઉપયોગ કરી મિક્સ કરો જેથી ચણા ના લોટ ના ગઠ્ઠા ના રહી જાઇ।
  3. એક કઢાઈ માં ઘી ગરમ કરો. ગરમ ઘી માં તજ, લવિંગ, મેથી, જીરું, સુકા લાલ મરચા, લીંબડો, હિંગ અને ખમણેલું આડું નાખી સાતળો।
  4. હવે કઢાઈ માં છાસ નાખી હલાવી લો। છાસ ને ઉકળવા ડો।
  5. ઉકળતી છાસ માં થોડી હળદળ, ખાંડ અને મીઠું નાખો।
  6. કઢી ઉકાળી ને થોડી ઘટ થવા ડો।
  7. ગુજરાતી કઢી તયાર છે। કઢી ને ગરમા ગરમ ખીચડી સાથે પીરોસો।
Recipe by WeRecipes at https://werecipes.com/gujarati/kadhi-recipe-in-gujarati-language/